Wednesday, October 31, 2018

મારા ભાઈઓ અને બહેનો તથા મારા મિત્રો અને મારા વડીલ ગણ માટે

                મારૂ નામ રાજેન્દ્રકુમાર અરવિંદભાઇ તડવી  અને હું હાલ માં આરોગ્ય વિભાગ માં ફરજ બજવું છુ.જેમાં મારી પોસ્ટ MPHW(વિવિધ લક્ષી આરોગ્ય કાર્યકાર) તરીકે ફરજ બજવું છું..અને હું ટૂકમાં મારો પરિચય આપું તો આજથી ૮ વર્ષ પહેલા કોમ્પ્યુટર વિષે થોડુંજાણકાર થયો.અને જેમ જેમ કોમ્પ્યુટર શિખતો ગયો તેમ તેમ ઘણું બધુ જાણવા મળીયું.એમાં ફેસબુક,ઓનલાઇન વેબસાઇટ,પરીક્ષા ની તૈયારી કેવી રીતે કરવી એના વિષે જાણવા મળીયુ.મારો ઉદેશ્ય લોકો સુધી ડીજીતલ ઈન્ડિયા લોકો સુધી પહોચે એ છે..તો મારા બ્લોગ ની મુલાકાત https://rajendratadvi.blogspot.com અને મારો બ્લોગ હમણાં  અપડેટ થાય  છે  અને એક મહિનો લાગશે.   ભારત  માતા  કી જાય .