Pages
- Home
- સ્ટેચ્યુ ઓફ યુનિટી -ગુજરાત
- સરદાર સરોવર ડેમ
- ટુરિઝમ ગાઈડ નર્મદા
- ગામનો પરિચય
- વિષય
- બાળકો માટે
- Video
- શિક્ષકો માટે
- MPHW /FHW માટે
- આરોગ્ય માટે (Health)
- મોબાઈલ એપ
- ડાઉનલોડ PDF
- Mp3 ગીત
- ગુજરાત સરકાર
- કારકિર્દી
- HIgh School
- ગ્રેજ્યુએટ
- About Me
- આદિવાસી સંસ્કૃતિ -(સામાજિક) નર્મદા
- જનરલ નોલેજ PDF
- બિઝનેસ માટે
- મારૂ સર્જન
- ફોટો ગેલેરી
ચાલતી પટ્ટી
Monday, June 13, 2022
તડવી સમાજ પ્રગતિ મંડળ ગરુડેશ્વર
"તડવી સમાજ પ્રગતિ મંડળ ગરુડેશ્વર" સંચાલિત
"એકલવ્ય એકેડમી ડેકાઈ" ના તમામ તાલીમાર્થીઓ ને મારી નમ્ર વિનંતી છે કે ભવિષ્યમાં આપણા સમાજના બાળકોને આ મંડળનો પુરે પુરો લાભ મળે તેવા પ્રયત્નો આપણે કરવાના છે..પરંતુ જ્યાં સુધી આપણા સમાજ માં શિક્ષણ નું કામ કરતું મંડળ કાર્યરત છે તેવું સમાજના લોકોને ખબર નહિ પડે તો તેનો લાભ સમાજના લોકોને,બાળકોને મળશે નહી.. જેથી આવતીકાલે એક દીવસ માટે તમામ તાલીમાર્થીઓના સ્ટેટસ માં મંડળનો લોગો વાળું સ્ટેટસ મુકો એવી મારી નમ્ર વિનંતી છે.ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટસઅપ પર સ્ટેટ્સ મુકો..👏👏👏🤝🤝🤝
: તમારી આસપાસ ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અને તેમના માતા-પિતા તથા વાલીઓને તેમના બાળકને નવોદય વિદ્યાલય અને એકલવ્ય મોડેલ સ્કૂલની પરીક્ષાની તૈયારી કરાવવા માંગતા હોય તો
"તડવી સમાજ પ્રગતિ મંડળ ગરુડેશ્વર" સંચાલિત
"એકલવ્ય એકેડમી ડેકાઈ" મું-ડેકાઈ, તાલુકો - ગરુડેશ્વર, જીલ્લો - નર્મદા ખાતે એડમિશન મેળવી લે તેવા પ્રયત્નો કરવા વિનંતી..
એડમિશન મેળવવા માટે ના ફોન નંબર ---
પ્રવિણભાઈ - 9979236308,
સંજયભાઈ - 9427353735,
કિરીટભાઈ - 9426770306,
Subscribe to:
Posts (Atom)