Pages
- Home
- સ્ટેચ્યુ ઓફ યુનિટી -ગુજરાત
- સરદાર સરોવર ડેમ
- ટુરિઝમ ગાઈડ નર્મદા
- ગામનો પરિચય
- વિષય
- બાળકો માટે
- Video
- શિક્ષકો માટે
- MPHW /FHW માટે
- આરોગ્ય માટે (Health)
- મોબાઈલ એપ
- ડાઉનલોડ PDF
- Mp3 ગીત
- ગુજરાત સરકાર
- કારકિર્દી
- HIgh School
- ગ્રેજ્યુએટ
- About Me
- આદિવાસી સંસ્કૃતિ -(સામાજિક) નર્મદા
- જનરલ નોલેજ PDF
- બિઝનેસ માટે
- મારૂ સર્જન
- ફોટો ગેલેરી
ચાલતી પટ્ટી
Monday, June 13, 2022
તડવી સમાજ પ્રગતિ મંડળ ગરુડેશ્વર
"તડવી સમાજ પ્રગતિ મંડળ ગરુડેશ્વર" સંચાલિત
"એકલવ્ય એકેડમી ડેકાઈ" ના તમામ તાલીમાર્થીઓ ને મારી નમ્ર વિનંતી છે કે ભવિષ્યમાં આપણા સમાજના બાળકોને આ મંડળનો પુરે પુરો લાભ મળે તેવા પ્રયત્નો આપણે કરવાના છે..પરંતુ જ્યાં સુધી આપણા સમાજ માં શિક્ષણ નું કામ કરતું મંડળ કાર્યરત છે તેવું સમાજના લોકોને ખબર નહિ પડે તો તેનો લાભ સમાજના લોકોને,બાળકોને મળશે નહી.. જેથી આવતીકાલે એક દીવસ માટે તમામ તાલીમાર્થીઓના સ્ટેટસ માં મંડળનો લોગો વાળું સ્ટેટસ મુકો એવી મારી નમ્ર વિનંતી છે.ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટસઅપ પર સ્ટેટ્સ મુકો..👏👏👏🤝🤝🤝
: તમારી આસપાસ ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અને તેમના માતા-પિતા તથા વાલીઓને તેમના બાળકને નવોદય વિદ્યાલય અને એકલવ્ય મોડેલ સ્કૂલની પરીક્ષાની તૈયારી કરાવવા માંગતા હોય તો
"તડવી સમાજ પ્રગતિ મંડળ ગરુડેશ્વર" સંચાલિત
"એકલવ્ય એકેડમી ડેકાઈ" મું-ડેકાઈ, તાલુકો - ગરુડેશ્વર, જીલ્લો - નર્મદા ખાતે એડમિશન મેળવી લે તેવા પ્રયત્નો કરવા વિનંતી..
એડમિશન મેળવવા માટે ના ફોન નંબર ---
પ્રવિણભાઈ - 9979236308,
સંજયભાઈ - 9427353735,
કિરીટભાઈ - 9426770306,
Saturday, November 24, 2018
તાલીમ કાર્યક્રમ માટે એસસી/એસટી માટે ST/SC માટે
નીચેની લિન્ક પર ક્લિક કરી ફોર્મ સબમિટ કરવું આ યોજના બેરોજગાર અને શિક્ષિત ભાઈઓ તથા બહેનો માટે છે.જે તમને ધંધો અને રોજગાર કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપે છે અને તાલીમ કાર્યક્રમ માટે એસસી/એસટી માટે ST/SC માટે બિલકુલ ફ્રી માં છે.અને આ યોજના માં લાભ લેવા માટે જરૂરી માહિતી આ લિન્ક માં આપેલ છે. તો વહેલા અને પહેલા ના ધોરણે લાભ લેવા વિનતી છે.વધુ માર્ગદર્શન માટે મારો whatsapp નંબર:-9727848040 અને કોલ કરો :-7984219018 મારૂ નામ:-રાજેન્દ્રકુમાર અરવિંદભાઇ તડવી
https://drive.google.com/file/d/1RR75JlkmmDITgpDUr4j0GnqZ9WF9Szmx/view?usp=sharing
https://drive.google.com/file/d/1lV9xfDv3OZF0aGlBzpX_7dSnO96iWqGI/view?usp=sharing
https://drive.google.com/file/d/1RR75JlkmmDITgpDUr4j0GnqZ9WF9Szmx/view?usp=sharing
https://drive.google.com/file/d/1lV9xfDv3OZF0aGlBzpX_7dSnO96iWqGI/view?usp=sharing
Wednesday, November 7, 2018
Tuesday, November 6, 2018
Wednesday, October 31, 2018
મારા ભાઈઓ અને બહેનો તથા મારા મિત્રો અને મારા વડીલ ગણ માટે
મારૂ નામ રાજેન્દ્રકુમાર અરવિંદભાઇ તડવી અને હું હાલ માં આરોગ્ય વિભાગ માં ફરજ બજવું છુ.જેમાં મારી પોસ્ટ MPHW(વિવિધ લક્ષી આરોગ્ય કાર્યકાર) તરીકે ફરજ બજવું છું..અને હું ટૂકમાં મારો પરિચય આપું તો આજથી ૮ વર્ષ પહેલા કોમ્પ્યુટર વિષે થોડુંજાણકાર થયો.અને જેમ જેમ કોમ્પ્યુટર શિખતો ગયો તેમ તેમ ઘણું બધુ જાણવા મળીયું.એમાં ફેસબુક,ઓનલાઇન વેબસાઇટ,પરીક્ષા ની તૈયારી કેવી રીતે કરવી એના વિષે જાણવા મળીયુ.મારો ઉદેશ્ય લોકો સુધી ડીજીતલ ઈન્ડિયા લોકો સુધી પહોચે એ છે..તો મારા બ્લોગ ની મુલાકાત https://rajendratadvi.blogspot.com અને મારો બ્લોગ હમણાં અપડેટ થાય છે અને એક મહિનો લાગશે. ભારત માતા કી જાય .
Monday, October 29, 2018
Sunday, October 28, 2018
Petro card ના ફાયદા:-
- Indian oil,hp(hindustan petroleum),bp(bharat petroleum) આ 3 પેટ્રોલ પંપ પર કાર્ડ ચાલશે.
- Petrocard લેવા માટે 5000 રૂપિયા ભરો અને 6000 નું પેટ્રોલ અથવા ડિઝલ ભરાવો.1000 નું પેટ્રોલ અથવા ડિઝલ નો ફાયદો.
- અત્યાર સુધીમાં કોઈએ 5000 માં 6000 નું પેટ્રોલ કે ડીઝલ આપીયુ નથી.તો વિચારો 1000 નું પેટ્રોલ અથવા ડીઝલ વધારાનું મેળવો.
- પેટ્રોલ અને ડીઝલ એ સામન્ય માણસ થી લઈને અરબોપતિની રોજીંદી જરુરત છે.
- Petro card માટે સંપર્ક કરો.મો.નંબર -9727848040
Telegram Benifits Video in Gujarati
નમસ્કાર મિત્રો,સોશિઅલ મીડિયામાં આજે વોટ્સ એપ બહુ ફેમસ છે,પરંતુ એમના કરતા ટેલીગ્રામ એપલીકેશનમાં ઘણા બધા સારા ફીચર્સ છે,સારી સુવિધા છે,૧૧ સૌથી મોટા ફાયદાઓ કે જે વોટ્સ એપ્માં નથી.આ વિશે વિસ્તૃત માહિતી વિડીયો સ્વરૂપે આપેલ છે.જેમાંથી આપ ટેલીગ્રામ વિશે જાણી શકશો અને ઉપયોગ કરી અનલિમિટેડ લોકો સુધી તમારી વાત | વિચાર કે મટીરીયલ્સને શેર કરી શકો છો.
Subscribe to:
Posts (Atom)