Wednesday, October 31, 2018

મારા ભાઈઓ અને બહેનો તથા મારા મિત્રો અને મારા વડીલ ગણ માટે

                મારૂ નામ રાજેન્દ્રકુમાર અરવિંદભાઇ તડવી  અને હું હાલ માં આરોગ્ય વિભાગ માં ફરજ બજવું છુ.જેમાં મારી પોસ્ટ MPHW(વિવિધ લક્ષી આરોગ્ય કાર્યકાર) તરીકે ફરજ બજવું છું..અને હું ટૂકમાં મારો પરિચય આપું તો આજથી ૮ વર્ષ પહેલા કોમ્પ્યુટર વિષે થોડુંજાણકાર થયો.અને જેમ જેમ કોમ્પ્યુટર શિખતો ગયો તેમ તેમ ઘણું બધુ જાણવા મળીયું.એમાં ફેસબુક,ઓનલાઇન વેબસાઇટ,પરીક્ષા ની તૈયારી કેવી રીતે કરવી એના વિષે જાણવા મળીયુ.મારો ઉદેશ્ય લોકો સુધી ડીજીતલ ઈન્ડિયા લોકો સુધી પહોચે એ છે..તો મારા બ્લોગ ની મુલાકાત https://rajendratadvi.blogspot.com અને મારો બ્લોગ હમણાં  અપડેટ થાય  છે  અને એક મહિનો લાગશે.   ભારત  માતા  કી જાય .

Sunday, October 28, 2018

Petro card ના ફાયદા:-

  • Indian oil,hp(hindustan petroleum),bp(bharat petroleum) આ 3 પેટ્રોલ પંપ પર કાર્ડ ચાલશે. 
  • Petrocard લેવા માટે 5000 રૂપિયા ભરો અને 6000 નું પેટ્રોલ અથવા ડિઝલ ભરાવો.1000 નું પેટ્રોલ અથવા ડિઝલ નો ફાયદો.
  • અત્યાર સુધીમાં કોઈએ 5000 માં 6000 નું પેટ્રોલ કે ડીઝલ આપીયુ નથી.તો વિચારો 1000 નું પેટ્રોલ અથવા ડીઝલ વધારાનું મેળવો.
  • પેટ્રોલ અને ડીઝલ એ સામન્ય માણસ થી લઈને અરબોપતિની રોજીંદી જરુરત છે.
  • Petro card માટે સંપર્ક કરો.મો.નંબર -9727848040


Telegram Benifits Video in Gujarati

નમસ્કાર મિત્રો,સોશિઅલ મીડિયામાં આજે વોટ્સ એપ બહુ ફેમસ છે,પરંતુ એમના કરતા ટેલીગ્રામ એપલીકેશનમાં ઘણા બધા સારા ફીચર્સ છે,સારી સુવિધા છે,૧૧ સૌથી મોટા ફાયદાઓ કે જે વોટ્સ એપ્માં નથી.આ વિશે વિસ્તૃત માહિતી વિડીયો સ્વરૂપે આપેલ છે.જેમાંથી આપ ટેલીગ્રામ વિશે જાણી શકશો અને ઉપયોગ કરી અનલિમિટેડ લોકો સુધી તમારી વાત | વિચાર કે મટીરીયલ્સને શેર કરી શકો છો.